GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય. છેતરપિંડી ગેરઉપયોગ બળજબરી અયોગ્ય પ્રભાવ છેતરપિંડી ગેરઉપયોગ બળજબરી અયોગ્ય પ્રભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 12 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 15 સેકન્ડ 12 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 15 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી ? ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ? જ્યોર્જ જોસેફ સ્ટીગલર મિલ્ટન ફ્રીડમેન અમર્ત્ય સેન જગદીશ ભગવતી જ્યોર્જ જોસેફ સ્ટીગલર મિલ્ટન ફ્રીડમેન અમર્ત્ય સેન જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 અતિગુણોત્તર વિતરણ ક્યારે દ્વિપદી વિતરણને અનુસરે છે ? m → ∞ n → ∞ mn → ∞ (m+n) → ∞ m → ∞ n → ∞ mn → ∞ (m+n) → ∞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સતત ઉત્પાદન સામૂહિક ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સતત ઉત્પાદન સામૂહિક ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP