GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે ? ફાઈલ ક્લિપબોર્ડ ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ ફાઈલ ક્લિપબોર્ડ ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 3×3 શ્રેણિક Aના કયા આઈજેન (Eigen) મૂલ્યો માટે શ્રેણિક A ચોક્કસપણે વિકર્ણ યોગ્ય (Diagonalizable) થાય ? 1, 1, 2 1, 1, 1 1, 2, 3 1, 2, 2 1, 1, 2 1, 1, 1 1, 2, 3 1, 2, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ? રંગરાજન સમિતિ ખુસરો સમિતિ નરસિંહમ સમિતિ દત્ત સમિતિ રંગરાજન સમિતિ ખુસરો સમિતિ નરસિંહમ સમિતિ દત્ત સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે ? મેમો પરિપત્ર નોટિસ અરજીપત્ર મેમો પરિપત્ર નોટિસ અરજીપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? દીર્ઘકાલીન અનિયમિત શૂન્ય પ્રમાણમાં નિયમિત દીર્ઘકાલીન અનિયમિત શૂન્ય પ્રમાણમાં નિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું. વિડિયો કોન્ફરન્સિંગથી સંસદના સંયુક્ત સત્રમાં પ્રથમ વખત ડિજિટલ રીતે રાજ્યસભામાં વિડિયો કોન્ફરન્સિંગથી સંસદના સંયુક્ત સત્રમાં પ્રથમ વખત ડિજિટલ રીતે રાજ્યસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP