GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મન્દાકાંતા છંદનું બંધારણ જણાવો. મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો સદિશ r = xi, yj + zk હોય તો, div(r)= ___ 1 3 -3 આપેલ પૈકી એક પણ નહીં 1 3 -3 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ - 79 આર્ટિકલ - 75 આર્ટિકલ - 77 આર્ટિકલ - 73 આર્ટિકલ - 79 આર્ટિકલ - 75 આર્ટિકલ - 77 આર્ટિકલ - 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ કોની છે ? શેરહોલ્ડર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપની સેક્રેટરી બધા ભેગા મળીને શેરહોલ્ડર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપની સેક્રેટરી બધા ભેગા મળીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 24 57 58 27 24 57 58 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કોનો નિઃશુલ્ક ઓપનસોર્સ વેબવિકાસ માટેના IDE તરીકે ઉપયોગ થયો છે ? Base HTML KompoZer Scite Base HTML KompoZer Scite ANSWER DOWNLOAD GUJARATI MCQ APP