GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખોટી જોડણી શોધો. પ્રદક્ષિણા આત્યતિંક જુનવાણી મૂંઝવણ પ્રદક્ષિણા આત્યતિંક જુનવાણી મૂંઝવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ સ્થિર રહે ઘટે છે અનિશ્ચિત હોય વધે છે સ્થિર રહે ઘટે છે અનિશ્ચિત હોય વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MODEMનું પૂરું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 900 45 450 550 900 45 450 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી ? સ્ટાર (Star) રિંગ (Ring) ટ્રી (Tree) સ્કવેર (Square) સ્ટાર (Star) રિંગ (Ring) ટ્રી (Tree) સ્કવેર (Square) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ સાંનિધ્ય વાર્તા વાણી પર્વતની હારમાળા સાંનિધ્ય વાર્તા વાણી પર્વતની હારમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP