GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દુકાનદાર નં. 1 ખરીદી પર 15% અને 15% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 3 ખરીદી પર 25% અને 5% બે વળતર આપે છે.
કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?

બધે સરખો જ ફાયદો થાય
દુકાનદાર નં. 2
દુકાનદાર નં. 1
દુકાનદાર નં. 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
"આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

આર્ટિકલ - 123
આર્ટિકલ - 110
આર્ટિકલ - 111
આર્ટિકલ - 120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP