ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? રેમશ ઓઝા સીતરામ મહારાજ એક પણ નહીં પંડિત સુખલાલજી રેમશ ઓઝા સીતરામ મહારાજ એક પણ નહીં પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર મધૂસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? ધીરો ભગત ભોજો ભગત પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત ભોજો ભગત પ્રીતમ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા આઠમ અને દસમા દસમા અને બારમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP