કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છતા સ્ટાર્ટ અપ ચેલેન્જ લૉન્ચ કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત ક્યા દેશને પ્રથમવાર બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરશે ? રશિયા અમેરિકા બાંગ્લાદેશ ફિલિપાઇન્સ રશિયા અમેરિકા બાંગ્લાદેશ ફિલિપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ? ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક ગોવા તેલંગાણા કેરળ કર્ણાટક ગોવા તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતનું પ્રથમ ગ્રાફીન ઈનોવેશન સેન્ટર ક્યાં સ્થપાશે ? વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ત્રિસુર (કેરળ) કોચી (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ત્રિસુર (કેરળ) કોચી (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP