કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા મિલિના સાલ્વિની ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કથક ભરતનાટ્યમ્ કથકલી કુચીપુડી કથક ભરતનાટ્યમ્ કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં લોસાર મહોત્સવ મનાવાયો ? લદાખ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ લદાખ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણમાં વધારો ક્યા જિલ્લામાં થયો ? ભાવનગર કચ્છ રાજકોટ ડાંગ ભાવનગર કચ્છ રાજકોટ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 95મો 83મો 90મો 85મો 95મો 83મો 90મો 85મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEAT 3.0 લૉન્ચ કર્યું તેનું પુરુંનામ જણાવો. નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0 નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0 નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છતા સ્ટાર્ટ અપ ચેલેન્જ લૉન્ચ કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP