કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સરકારી શાળાઓને મજબૂત કરવા માટે 'માના ઉરુ-મન બડી' કાર્યક્રમ શરૂ કર્યો ? તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ? IISc બેંગલુરુ IIT કાનપુર IITબોમ્બે IIT ખડગપુર IISc બેંગલુરુ IIT કાનપુર IITબોમ્બે IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. OMISURE RT-PCR કિટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. OMISURE RT-PCR કિટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં UJALA યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP