કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘યોગ્યતા' મોબાઈલ ફોન એપ્લિકેશન ___ દ્વારા લોન્ચ કરવામાં આવી સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા 1, 3 અને 4 2, 3 અને 5 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 1, 3 અને 4 2, 3 અને 5 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સ્વામી સચ્ચિદાનંદને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2012નો પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? કલા સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો સામાજિક કાર્ય કલા સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 19 જાન્યુઆરીના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 25મો 21મો 50મો 17મો 25મો 21મો 50મો 17મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 9મી રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2022 કઇ ટીમે જીતી ? હિમાચલ પ્રદેશ લદાખ દિલ્હી ચંદીગઢ હિમાચલ પ્રદેશ લદાખ દિલ્હી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રોજગાર મિશન' લૉન્ચ કરવાની જાહેરાત કરી ? છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP