કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે '5G માઇક્રોવેવ એબ્સોર્બર' વિકસિત કર્યા ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? બ્રહ્મપુત્રા ગંગા મહાનદી ચંબલ બ્રહ્મપુત્રા ગંગા મહાનદી ચંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં ક્યા એકમાત્ર રમતવીરને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? દેવેન્દ્ર ઝાંઝરિયા અવની લેખડા ફૈજલ અલી દાર વંદના કટારિયા દેવેન્દ્ર ઝાંઝરિયા અવની લેખડા ફૈજલ અલી દાર વંદના કટારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી. પ્રમોશન ઉધોગ યુનિકોર્ન ઈન્ટેલિજન્સ પ્રમોશન ઉધોગ યુનિકોર્ન ઈન્ટેલિજન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દાવોસ એજન્ડા 2022 દરમિયાન P3 (Pro Planet People)મુવમેન્ટનો પ્રસ્તાવ મુક્યો ? ભારત ઈઝરાયેલ જાપાન અમેરિકા ભારત ઈઝરાયેલ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP