ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ વડોદરા નર્મદા દાહોદ ભરૂચ વડોદરા નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . મુંબઈ મુન્દ્રા કોચી માર્માગોવા મુંબઈ મુન્દ્રા કોચી માર્માગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? બનાસકાંઠા ધોળકા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ બનાસકાંઠા ધોળકા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? નવસારી વલસાડ બારડોલી ચીખલી નવસારી વલસાડ બારડોલી ચીખલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? હાથમતી - હિંમતનગર મચ્છુ - વાંકાનેર પૂર્ણા - નવસારી તાપી - વડોદરા હાથમતી - હિંમતનગર મચ્છુ - વાંકાનેર પૂર્ણા - નવસારી તાપી - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? આમાંથી કોઈ નહીં કર્કવૃત મકરવૃત વિષુવવૃત આમાંથી કોઈ નહીં કર્કવૃત મકરવૃત વિષુવવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP