Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? આણંદપુર પાલણપુર ફતેહપુર વીરપુર આણંદપુર પાલણપુર ફતેહપુર વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? ચાર બે ત્રણ છ ચાર બે ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? નિર્વચનીય શબ્દાદીત અવર્ણનીય નિઃશબ્દ નિર્વચનીય શબ્દાદીત અવર્ણનીય નિઃશબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t enter the room ___ it is cleaned. and because until if and because until if ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-R, 2-S, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-R, 2-S, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ ઉમાશંકર જોષીને કયા વર્ષમાં “જ્ઞાનપીઠ પુરસ્કાર" મળ્યો હતો ? 1939 1988 1968 1978 1939 1988 1968 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP