Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ?

કહેવત
રૂઢિપ્રયોગ
કવિતા
વિચારવિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

સરદારસિંહ રાણા
મોહનલાલ પંડ્યા
વીર સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એનાટોમી
એક્સ-બાયોલોજી
જીરોન્ટોલોજી
એનથ્રોપોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

બારડોલી સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP