Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. સવૈયા દોહરો ચોપાઈ મનહર સવૈયા દોહરો ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) NIFTY કયા શેરબજારનો સૂચકઆંક છે ? BSE NSE OCTEL ASE BSE NSE OCTEL ASE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 0(Zero) 1 1000 999 0(Zero) 1 1000 999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? દ્રવ્ય અંતર સમય પ્રકાશની ગતિ દ્રવ્ય અંતર સમય પ્રકાશની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ડિસેમ્બર - 2016 માં તમિલનાડુ રાજ્યમાં આવેલું ચક્રવાત કયું ? ત્સુનામી કેટરિના વરદા કોમેન ત્સુનામી કેટરિના વરદા કોમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP