Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો. મિત્રતા હોવી દુશ્મનાવટ હોવી અજવાળું થવું બારશ હોવી મિત્રતા હોવી દુશ્મનાવટ હોવી અજવાળું થવું બારશ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? હાલાર ઝાલાવાડ ચરોતર કાનમ હાલાર ઝાલાવાડ ચરોતર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with article, “He died ___ year ago.” the a an few the a an few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્મ સાપેક્ષ સાંપ્રદાયિક ધર્માંધ ધર્મ નિરપેક્ષ ધર્મ સાપેક્ષ સાંપ્રદાયિક ધર્માંધ ધર્મ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? જ્ + જ્ઞ ગ્ + જ ઝ્ + ગ જ્ + ગ જ્ + જ્ઞ ગ્ + જ ઝ્ + ગ જ્ + ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ? ગુપ્ત નાણું સફેદ નાણું કાળુ નાણું કાયદેસરનું નાણું ગુપ્ત નાણું સફેદ નાણું કાળુ નાણું કાયદેસરનું નાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP