Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અર્થની દષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. ભાસ્કર રવિ ભાનુ તરંગિણી ભાસ્કર રવિ ભાનુ તરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? ગ્ + જ જ્ + ગ જ્ + જ્ઞ ઝ્ + ગ ગ્ + જ જ્ + ગ જ્ + જ્ઞ ઝ્ + ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? લાલા લજપતરાય બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. પત્ર ગદ્ય કાવ્ય શબ્દ પત્ર ગદ્ય કાવ્ય શબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP