Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 150 260 240 250 150 260 240 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ઉમાશંકર - 'નિશીથ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' ઉમાશંકર - 'નિશીથ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? જ્ + જ્ઞ જ્ + ગ ઝ્ + ગ ગ્ + જ જ્ + જ્ઞ જ્ + ગ ઝ્ + ગ ગ્ + જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) He ___ in the exam last year. passion passes pass passed passion passes pass passed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 45° 180° 90° 25° 45° 180° 90° 25° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP