Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? મૂળો કોબીજ અળવી ફુદીનો મૂળો કોબીજ અળવી ફુદીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) The plural noun of ‘Deer’ is Dear Deers Deeres Deer Dear Deers Deeres Deer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. -4 -5 4 5 -4 -5 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? પાંજરાપોળનું વેધશાળાનું ગૌશાળાનું અંધશાળાનું પાંજરાપોળનું વેધશાળાનું ગૌશાળાનું અંધશાળાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 72 20 52 168 72 20 52 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? બી એ સી ડી બી એ સી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP