Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભૂતકૃદન્ત ઓળખાવો. વાંચવાનો લખીને લખવાનું પડયો પડ્યો વાંચવાનો લખીને લખવાનું પડયો પડ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? તેજલદેવી મીનળદેવી કાનનદેવી ઉર્મિલાદેવી તેજલદેવી મીનળદેવી કાનનદેવી ઉર્મિલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું ? સિક્કિમ બિહાર ઝારખંડ કેરળ સિક્કિમ બિહાર ઝારખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ? કીન રીન મીન સીન કીન રીન મીન સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ? 8,584 8,974 8,484 8,848 8,584 8,974 8,484 8,848 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/40 3/20 1/30 3/10 3/40 3/20 1/30 3/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP