Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? એંસી નેવું વીસ ચાળીસ એંસી નેવું વીસ ચાળીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ધનુ + ટંકાર - સંધિ જોડો. ધનુસ્ટંકાર ધનુકટંકાર ધનુટંકાર ધનુષ્ટંકાર ધનુસ્ટંકાર ધનુકટંકાર ધનુટંકાર ધનુષ્ટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? પર્યાવરણ કૃષિ ઓઝોન હવામાન પર્યાવરણ કૃષિ ઓઝોન હવામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો. અ નેક ક અન્ અ નેક ક અન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x + 3y = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x + 3y = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP