Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? લીલાવતી ઉદયમતી શીલાવતી ઈન્દુમતી લીલાવતી ઉદયમતી શીલાવતી ઈન્દુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિગ્ + અંત દિક + અંત દિગ + અંત દિક્ + અંત દિગ્ + અંત દિક + અંત દિગ + અંત દિક્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ∆ ABC માં sin ((B+C)/2) = ___ cos A sin A sin A/2 cos A/2 cos A sin A sin A/2 cos A/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ધનુ + ટંકાર - સંધિ જોડો. ધનુસ્ટંકાર ધનુટંકાર ધનુકટંકાર ધનુષ્ટંકાર ધનુસ્ટંકાર ધનુટંકાર ધનુકટંકાર ધનુષ્ટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજનગર અજયદુર્ગ અજપુર અજયમેરૂ અજનગર અજયદુર્ગ અજપુર અજયમેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP