Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્ય + અલય વિદ્ય + આલય વિદ્યા + આલય વિદ્યા + અલય વિદ્ય + અલય વિદ્ય + આલય વિદ્યા + આલય વિદ્યા + અલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજયદુર્ગ અજપુર અજનગર અજયમેરૂ અજયદુર્ગ અજપુર અજનગર અજયમેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1469 1500 1600 1576 1469 1500 1600 1576 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કૃષ્ણકુંજ રામબાણ કર્ણભાર સીતાબાગ કૃષ્ણકુંજ રામબાણ કર્ણભાર સીતાબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ‘This bag is mine.’ - ‘Mine' is a ___ in the sentence. noun verb pronoun adjective noun verb pronoun adjective ANSWER DOWNLOAD GUJARATI MCQ APP