Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધુ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'You are using the internet.’ - Find the present countinuous verb. You are using using Internet You are You are using using Internet You are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? પાંચમા છઠ્ઠા સાતમા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? ઉર્મિલાદેવી તેજલદેવી મીનળદેવી કાનનદેવી ઉર્મિલાદેવી તેજલદેવી મીનળદેવી કાનનદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો. ભવિષ્યકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. વર્તમાનકાળ ભૂતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP