Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? જસત કલાઈ પારો કોલસો જસત કલાઈ પારો કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) The plural noun of ‘Deer’ is Dear Deers Deeres Deer Dear Deers Deeres Deer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'You know as many people as I do.’ - Find the adjective. many people You know as many people as many people You know as many people as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? સાત પાંચ ચાર આઠ સાત પાંચ ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 405 ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ના આપવું પડે ₹ 810 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP