Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? બાલમુકુંદ દવે ધીરા ભગત મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ધીરા ભગત મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 20 ફેબ્રુઆરી 19 મે 21 જૂન 22 સપ્ટેમ્બર 20 ફેબ્રુઆરી 19 મે 21 જૂન 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. -5 4 5 -4 -5 4 5 -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કર્ણભાર રામબાણ સીતાબાગ કૃષ્ણકુંજ કર્ણભાર રામબાણ સીતાબાગ કૃષ્ણકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. સાદુવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સાદુવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP