કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં છત્તીસગઢમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે ? 45 30 35 19 45 30 35 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 43મો 45મો 41મો 58મો 43મો 45મો 41મો 58મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશમાં લસ્સા (Lassa) નામક તાવથી લોકોના મૃત્યુ થયા ? ફ્રાન્સ બ્રિટન દક્ષિણ આફ્રિકા ચીન ફ્રાન્સ બ્રિટન દક્ષિણ આફ્રિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રવીણ શર્મા વીનિત જોષી રાકેશ મિશ્રા ગૌરાંગ પંડ્યા પ્રવીણ શર્મા વીનિત જોષી રાકેશ મિશ્રા ગૌરાંગ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'મિલન' બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ? રશિયા ફાન્સ ચીન ભારત રશિયા ફાન્સ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા રાજ્ય દ્વારા પરય શિક્ષાલય નામક ઓપન રૂમ કલાસરૂમ લૉન્ચ કરાશે ? તેલંગાણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP