Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'દેશ' આદેશ પરદેશ સુદેશ સ્વદેશ આદેશ પરદેશ સુદેશ સ્વદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' પરિણામવાચક વિરોધવાચક શરતવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક વિરોધવાચક શરતવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 360 540 720 180 360 540 720 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? ન્યાયતંત્ર કારોબારી ધારાસભા સામાજિક સંસ્થાઓ ન્યાયતંત્ર કારોબારી ધારાસભા સામાજિક સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Ram and I ___ reading now. am are is was am are is was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP