Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ મુકેશ શાહ નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ મુકેશ શાહ નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' ભૂંગળ ઝાંપો મોભ દરવાજો ભૂંગળ ઝાંપો મોભ દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Derecognisation Demonetisation Delimitation Denomination Derecognisation Demonetisation Delimitation Denomination ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? દિવસ રાત ધરતીકંપ ઋતુઓ દિવસ રાત ધરતીકંપ ઋતુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ only scripture she has read its 'the Gita' A An No The A An No The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP