Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' વલ્લભભાઈ લોખંડી હતા પુરુષ વલ્લભભાઈ લોખંડી હતા પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પૃથક્ + જન' પૃથક્કજન પૃથ્થકજન પૃથગ્જન પૃથક્જન પૃથક્કજન પૃથ્થકજન પૃથગ્જન પૃથક્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' કપડાંને ઇસ્ત્રી કરવી કરચલી પડવી ગડી પાડવી વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી કરચલી પડવી ગડી પાડવી વાત સમજમાં આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? a + 3b 3b - a 3a + b 3a - b a + 3b 3b - a 3a + b 3a - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ મુકેશ શાહ નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ મુકેશ શાહ નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? નિશા - શર્વરી વાસવ - વસ્ત્ર ઘો - આકાશ સૂર્ય - સવિતા નિશા - શર્વરી વાસવ - વસ્ત્ર ઘો - આકાશ સૂર્ય - સવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP