Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યૂટિકરણ કરવામાં આવેલ છે અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યૂટરથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ?

ઈ-ધરા
ઈ-વિકાસ
ઈ-પ્રમાણ
ઈ-ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, લોકહિત માર્ગ
7, શક્તિ માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ
7, લોકસેવા માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી દ્વારા
પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી
મતદારો દ્વારા સીધી ચૂંટણીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP