Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? દિવસ રાત ઋતુઓ ધરતીકંપ દિવસ રાત ઋતુઓ ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ∆ DEF ~ ∆ PQR છે. જો DE + DF = 12 તથા PQ + PR = 15 હોય અને EF = 20 હોય, તો QR = ___. 8 25 30 16 8 25 30 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? ગાંધીજી રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ વિદેશી નિકાસ વિદેશી સંરક્ષણ વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ વિદેશી નિકાસ વિદેશી સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભૂતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનૂભૂતી સહાનુભૂતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનૂભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સૂનમૂન સૂનમુન સુનસુન સુનમૂન સૂનમૂન સૂનમુન સુનસુન સુનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP