Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) "રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ? મેજર ધ્યાનચંદ જયપાલસિંહ સી. કે. નાયડુ પટૌડી મેજર ધ્યાનચંદ જયપાલસિંહ સી. કે. નાયડુ પટૌડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ? હાથશાળ અને હસ્તકલા પશુ ઉધોગ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી હાથશાળ અને હસ્તકલા પશુ ઉધોગ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ you work hard, you will lose. Unless If Useless If not Unless If Useless If not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 5/2 x - 7 માં ચલનો ઘાતાંક ___ છે. 7 1 5 5/2 7 1 5 5/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભુતિ સહાનુભૂતિ સહાનુભૂતી સહાનૂભૂતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનુભૂતી સહાનૂભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યકાર જણાવો. પદ ગીત કાફી છપ્પા પદ ગીત કાફી છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP