Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? જ્યોતિગ્રામ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વીજક્રાંતિ યોજના દીપક્રાંતિ યોજના જ્યોતિગ્રામ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વીજક્રાંતિ યોજના દીપક્રાંતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ did you stay in Ambaji ? How many How about How long However How many How about How long However ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One should drive ___ in the crowded areas. slowly slowed slew slow slowly slowed slew slow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યકાર જણાવો. ગીત પદ છપ્પા કાફી ગીત પદ છપ્પા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? પોરબંદર લંડન માંડવી જીનીવા પોરબંદર લંડન માંડવી જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP