DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?

ઈંગ્લેન્ડ
પાકિસ્તાન
વેસ્ટ ઈન્ડિઝ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ?

વિવેક રાય
ડૉ. રથીન રાય
મીના અગરવાલ
અશોક કુમાર માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

ઔરંગઝેબ
જહાંગીર
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP