DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ? ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બલવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બલવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. એમોનિયા કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ નાઈટ્રોજન એમોનિયા કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ચિકનગુનિયા શાનાથી થાય છે ? પ્રદૂષિત હવા ચેપી મચ્છર બેક્ટેરિયા પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા ચેપી મચ્છર બેક્ટેરિયા પ્રદૂષિત જળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP