DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? કબિર કાલિદાસ જયદેવ રવિદાસ કબિર કાલિદાસ જયદેવ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ‘આર્ય સમાજ’ ની શરૂઆત ક્યાં થઈ ? બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારત ___ ની વચ્ચે આવે છે. 17° 5' N અને 53° 2N' અક્ષાંશ 8°4′ N અને 37°6' N અક્ષાંશ 23°3' N અને 62°1' N અક્ષાંશ 1°N અને 29°4′ N અક્ષાંશ 17° 5' N અને 53° 2N' અક્ષાંશ 8°4′ N અને 37°6' N અક્ષાંશ 23°3' N અને 62°1' N અક્ષાંશ 1°N અને 29°4′ N અક્ષાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ? પૉક પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ લક્ષ્ય પોઈન્ટ કન્યાકુમારી પૉક પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ લક્ષ્ય પોઈન્ટ કન્યાકુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ? દક્ષિણ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પૂર્વ દક્ષિણ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP