DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. એમોનિયા નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ એમોનિયા નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ? રામના પિતા રામનો ભાઈ રામનો સાળો રામના કાકા રામના પિતા રામનો ભાઈ રામનો સાળો રામના કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? લાલ માટી કાંપમય માટી કાળી માટી લેટરાઈટ માટી લાલ માટી કાંપમય માટી કાળી માટી લેટરાઈટ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? સત્ય નાદેલા સુંદર પિચઈ જેફ બેસોય બિન્ની બંસલ સત્ય નાદેલા સુંદર પિચઈ જેફ બેસોય બિન્ની બંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? નરેન્દ્ર મોદી વાય.વી.રેડ્ડી બિમલ જાલન અમિતાભ કાંત નરેન્દ્ર મોદી વાય.વી.રેડ્ડી બિમલ જાલન અમિતાભ કાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ કે.વી. કૃષ્ણા પ્રસાદ આર. આર. કેશવમૂર્તી કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ કે.વી. કૃષ્ણા પ્રસાદ આર. આર. કેશવમૂર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP