DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા સ્પેઈન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા સ્પેઈન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ? દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પૂર્વ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ કે.વી. કૃષ્ણા પ્રસાદ આર. આર. કેશવમૂર્તી કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ કે.વી. કૃષ્ણા પ્રસાદ આર. આર. કેશવમૂર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કમ્પ્યૂટરમાં USB નું પૂર્ણ રૂપ શું છે ? Universal Serial Bus Universal Stage Base Universal Security Block Universal Software Barrier Universal Serial Bus Universal Stage Base Universal Security Block Universal Software Barrier ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્ષેત્રફળની દષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ? આફ્રિકા યુરોપ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા આફ્રિકા યુરોપ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ થી કર્કવૃત્ત પસાર થતો નથી. રાજસ્થાન ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP