DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? નાઈકા દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી મીનળ દેવી નાઈકા દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? જયદેવ કબિર કાલિદાસ રવિદાસ જયદેવ કબિર કાલિદાસ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 90 રૂ. 66 રૂ. 30 રૂ. 60 રૂ. 90 રૂ. 66 રૂ. 30 રૂ. 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 7 કલમ 22 કલમ 29 કલમ 16 કલમ 7 કલમ 22 કલમ 29 કલમ 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તારંગાનાં જૈન મંદિરો ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP