DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? કુતબુદ્દીન મોહમદ શાહ દાઉદ ખાન અહમદ શાહ-1 મેહમૂદ બેગડા કુતબુદ્દીન મોહમદ શાહ દાઉદ ખાન અહમદ શાહ-1 મેહમૂદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામીન E વિટામીન A વિટામીન D વિટામીન C વિટામીન E વિટામીન A વિટામીન D વિટામીન C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 22 20 18 16 22 20 18 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? દિગ્વિજય સિંહજી પ્રતાપ સિંહ સયાજીરાવ ગાયકવાડ જામ રણજીત સિંહજી દિગ્વિજય સિંહજી પ્રતાપ સિંહ સયાજીરાવ ગાયકવાડ જામ રણજીત સિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયુ સાચુ નથી ? તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. તે એક દ્વીપ છે. તે દક્ષિણી ગોળામાં છે. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. તે એક દ્વીપ છે. તે દક્ષિણી ગોળામાં છે. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP