DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? પ્રતાપ સિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ જામ રણજીત સિંહજી પ્રતાપ સિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ જામ રણજીત સિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? બ્રહ્મપુત્ર કાવેરી ગંગા કૃષ્ણા બ્રહ્મપુત્ર કાવેરી ગંગા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 1600 કિમી 1200 કિમી 2000 કિમી 800 કિમી 1600 કિમી 1200 કિમી 2000 કિમી 800 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ? ન્રિપેન્દ્ર મિશ્રા એમ. કે. નારાયનન અજીત દોવલ બ્રજેશ મિશ્રા ન્રિપેન્દ્ર મિશ્રા એમ. કે. નારાયનન અજીત દોવલ બ્રજેશ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? બ્રહ્મગિરી અમરકંટક સાતપૂડા પશ્ચિમ ઘાટ બ્રહ્મગિરી અમરકંટક સાતપૂડા પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP