DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ઑગસ્ત કૉમ્ત પ્લૂટો એમ.પી. પોલેટ એમીલ દર્ખીમ ઑગસ્ત કૉમ્ત પ્લૂટો એમ.પી. પોલેટ એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ? 48 36 40 44 48 36 40 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 350 ગ્રામ 1400 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ 350 ગ્રામ 1400 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. રામ લક્ષ્મણ હનુમાન આપેલ પૈકી એક પણ નહીં રામ લક્ષ્મણ હનુમાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા કોણ છે ? શંકરસિંહ વાઘેલા અર્જુન મોઢવાડીયા સિધ્ધાર્થ પટેલ શક્તિસિંહ ગોહિલ શંકરસિંહ વાઘેલા અર્જુન મોઢવાડીયા સિધ્ધાર્થ પટેલ શક્તિસિંહ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP