DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ‘આર્ય સમાજ’ ની શરૂઆત ક્યાં થઈ ? બંગાળ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત બંગાળ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ? ગ્રેડીસ્કા સારાજેવો દુબ્રોવેનિક બાન્યા લુકા ગ્રેડીસ્કા સારાજેવો દુબ્રોવેનિક બાન્યા લુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? પશ્ચિમ ઘાટ બ્રહ્મગિરી સાતપૂડા અમરકંટક પશ્ચિમ ઘાટ બ્રહ્મગિરી સાતપૂડા અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરીક એસિડ ફોર્મીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરીક એસિડ ફોર્મીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયુ સાચુ નથી ? તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. તે એક દ્વીપ છે. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. તે દક્ષિણી ગોળામાં છે. તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. તે એક દ્વીપ છે. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. તે દક્ષિણી ગોળામાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A રસોઈયાની સામે બેઠો છે. B નાઈની જમણે બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. C ની સામે D બેઠો છે. A અને Bનો વ્યવસાય શું છે ? દરજી અને રસોઈયો ધોબી અને રસોઈયો નાઈ અને રસોઈયો દરજી અને નાઈ દરજી અને રસોઈયો ધોબી અને રસોઈયો નાઈ અને રસોઈયો દરજી અને નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP