Revenue Talati Exam Paper (28-02-2016) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ ક્યા છંદમાં છે ? પૃથ્વી હરિણી હરિગીત મંદાક્રાંતા પૃથ્વી હરિણી હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) The novelist and poet ___ dead. are were is have are were is have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 1 પ્રકાશ વર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) 5300 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં 63000 5300 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં 63000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 5, 8, 17, ___, 37, 48 ખૂટતો અંક લખો. 20 25 24 13 20 25 24 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ નર્મદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ નર્મદ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Slide Show → Hide Slide Format → Hide Slide Tools → Hide Slide View → Hide Slide Slide Show → Hide Slide Format → Hide Slide Tools → Hide Slide View → Hide Slide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP