Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ? વિદેશ ભંડોળ અંદાજપત્ર વસ્તી ગણતરી શેરબજાર આંક વિદેશ ભંડોળ અંદાજપત્ર વસ્તી ગણતરી શેરબજાર આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્તુળ-આલેખમાં કેન્દ્ર આગળ 90° નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે ? 25 90 20 15 25 90 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? જવાહરલાલ નહેરુ ગાંધીજી મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ ગાંધીજી મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : મુખ સાવન પાવન કાનન આનન સાવન પાવન કાનન આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો . તેણે જૂનો ટીંગાડ્યો નકશો તેણે જૂનો ટીંગાડ્યો નકશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા મોગલી જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા મોગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP