Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે ? 650 500 600 550 650 500 600 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? મધ્ય હિમાલય બાહ્ય હિમાલય આંતરિક હિમાલય હિમાદ્રિ મધ્ય હિમાલય બાહ્ય હિમાલય આંતરિક હિમાલય હિમાદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ભારતના સૂર્યોદયનો પ્રારંભ કયા રાજ્યમાં થાય છે ? નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે ? સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધું સુંદર દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય દૂરથી બધું સુંદર દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP