Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “કુમાર' સામયિકના તંત્રી કોણ છે ? ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District મે, 1960 ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા ? 25 16 19 21 25 16 19 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમલંબ ▢ ABCD માં AB¯ || CD¯ તથા AM¯ વેધ છે, જેને અનુરૂપ પાયો CD¯ છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય. 50 35 14 25 50 35 14 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 400 ના 80 ટકા બરાબર 1000 ના કેટલા ટકા ? 24% 32% 40% 60% 24% 32% 40% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “રફાલ”શું છે? ઉપગ્રહ ટેન્ક યુદ્ધવિમાન સબમરીન ઉપગ્રહ ટેન્ક યુદ્ધવિમાન સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP