Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ફોર્બ્સની મેધાવી હસ્તીઓની યાદીમાં સમાવેશ પામેલ નિરજ અંતાણી કોણ છે ?

વાણિજય વિભાગના અધિકારી
ઓહિયો સ્ટેટના સાંસદ
એમ.આઈ.ટી.ના પ્રોફેસર
એન.બી.એ.ના સ્ટાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
તાજેતરમાં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિસંઘ (ફિક્કી)ના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે ?

પંકજ પટેલ
પ્રકાશ મિશ્રા
જ્યોત્સના સૂરી
હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP