Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો?

જાતિવાચક
ભાવવાચક
વ્યક્તિવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ક્યો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ?

કાર્બન મોનોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP